logo

શ્રી પંચોલી સમાજ વડોદરા શૈક્ષણિક કાર્યક્રમ ૨૦૧૮-૧૯ Gallery

શ્રી પંચોલી સમાજ વડોદરાના શૈક્ષણિક સંભારણ વર્ષ ૨૦૧૮-૨૦૧૯ નો વાર્ષિક કાર્યક્રમ તારીખ ૧૨-૦૧-૨૦૨૦ ના રવિવાર ના રોજ, VMC અતિથિગ્રુહ, ખોડિયારનગર ચાર રાસ્તા, ગાયત્રિનગર સોસાયટી, કિશનવાડીમા રાખવામા આવ્યો હતો.

શૈક્ષણિક કાર્યક્રમના મુખ્ય પ઼મુખ સ્થાને શ્રી મધુસુદન સી. પંચોલી, અતિથિ વિશેષ તરીકે શ્રીમતી કલ્પનાબેન ગિરીશભાઈ પંચોલી, શ્રી લક્ષ્મણભાઈ ચીમનલાલ પંચોલી અને શ્રી રોનકભાઈ વિનોદભાઈ પંચોલી સ્થાન શોભાવ્યુ હતુ.